સુહાના ખાનની વિદેશી ફ્રેન્ડ્ઝ સાથેની પાર્ટીના ફોટા વાઈરલ

Published: 24th June, 2019 20:32 IST | મુંબઈ

અભિનેતા શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તે પોતાના વિદેશી ફ્રેન્ડ્ઝ સાથે પાર્ટી કરતી દેખાઈ રહી છે.

અભિનેતા શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તે પોતાના વિદેશી ફ્રેન્ડ્ઝ સાથે પાર્ટી કરતી દેખાઈ રહી છે. આ ફોટોમાં સુહાના ખાન પોતાના ફ્રેન્ડઝ સાથે મસ્તી કરી રહી છે. આ ફોટોઝ માટે સુહાના ખાનને નેટીઝન્સ ટ્રોલ પણ કરી રહ્યા છે.

પહેલા ફોટોમાં સુહાના ખાન પોતાની વિદેશી ગર્લ ગેંગ સથે દેખાઈ રહી છે. આ એક થીમ પાર્ટી છે. સુહાના ખાન તેમાં રેડ ટોપ અને બ્લેક જમ્પરમાં છે.

 
 
 
View this post on Instagram

Babe with buddies ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) onJun 23, 2019 at 5:16am PDT

બીજી તસવીરમાં સુહાના ખાન સાથે યુવતીઓ ઉપરાંત યુવકો પણ છે.

આ ફોટો શૅર કર્યા બાદ સુહાના ખાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઈ રહી છે. એક ટ્રોલરે લખ્યું કે,'સુહાના તુ મુસ્લિમ છે.' તો બીજા ટ્રોલરે લખ્યું કે,'સુહાના આ પશ્ચિમની સંસ્કૃતિ છે, ભૂલીશ નહીં કે તુ એક ભારતીય છે, અને ન તો ભારતીય કલ્ચર છે ન તો ઈસ્લામિક કલ્ચર'

suhana khan

ઉલ્લેખનીય છે કે સુહાનાએ હજી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. શાહરુખ ખાને પહેલા જ ખુલાસો કર્યો છે કે તે પોતે એક્ટ્રેસ બનવા ઈચ્છે છે. અને ટૂંક સમયમાં જ તે એક્ટિંગ શીખનારી સ્કૂલમાં એડમિશન લેવા ઈચ્છે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK