Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાનાના સેલ્ફીમાં ATM કાર્ડ બન્યું ચર્ચાનો વિષય

સુહાનાના સેલ્ફીમાં ATM કાર્ડ બન્યું ચર્ચાનો વિષય

07 June, 2019 12:04 AM IST | મુંબઈ

સુહાનાના સેલ્ફીમાં ATM કાર્ડ બન્યું ચર્ચાનો વિષય

સુહાના ખાન

સુહાના ખાન


સુહાના ખાનનો સેલ્ફી હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. શાહરુખ ખાનની દીકરી સુહાના તેના ફોટોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. બૉલીવુડમાં એન્ટ્રી કરવાને લઈને પણ તે ચર્ચામાં રહે છે. જોકે હાલમાં ચર્ચામાં તેની સાથે ATM કાર્ડ પણ આવ્યું છે. સુહાનાએ લીધેલા સેલ્ફીમાં તેના ફોનની પાછળ ATM કાર્ડ દેખાઈ રહ્યું છે. આ ફોટોને લઈને ઘણા યુઝર્સ તેના કાર્ડની પાછળ પડ્યા છે.

આ પણ વાંચો : દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ



એક યુઝરે તો એમ કમેન્ટ કરી હતી કે વો કાર્ડ મુઝે દે દે ઠાકુર. તો બીજાએ કમેન્ટ કરી હતી કે ‘તેના મોબાઇલ કવરમાં ‌ ATM કાર્ડ છે. તેના ડેઇલી ખર્ચા માટે એમાં કેટલાક કરોડ રૂપિયા તો હશે જ.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 12:04 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK