મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે

Published: 15th January, 2021 09:07 IST | Agencies | Mumbai

જો સ્ટોરી અને કૅરૅક્ટર મને પસંદ પડે તો હું કામ કરું છું. મેં મુખ્યત્વે બધાં જ મીડિયમ્સ પર કામ કર્યું છે. એથી હું જાણું છું કે કઈ વસ્તુ ત્યાં કામ કરશે.

મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે

સુધાંશુ પાન્ડેનું કહેવું છે કે તે મીડિયમ્સને નહીં પરંતુ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે. તે હાલમાં ‘અનુપમા’ સિરિયલમાં લીડ રોલમાં દેખાઈ રહ્યો છે. સ્ટોરીની પસંદગી વિશે સુધાંશુએ કહ્યું હતું કે ‘મોટા ભાગે તો હું એ વાતને મહત્ત્વ નથી આપતો કે હું કયા મીડિયમ માટે કામ કરું છું. જો સ્ટોરી અને કૅરૅક્ટર મને પસંદ પડે તો હું કામ કરું છું. મેં મુખ્યત્વે બધાં જ મીડિયમ્સ પર કામ કર્યું છે. એથી હું જાણું છું કે કઈ વસ્તુ ત્યાં કામ કરશે. પ્લૅટફૉર્મ પર કામ કરવું અગત્યનું નથી, કારણ કે હાલમાં તો બધા જ એના પર કામ કરે છે. આ જ કારણ છે કે હું હંમેશાં ટ્રેન્ડી મીડિયમ્સ કરતાં કન્ટેન્ટને વધુ પસંદ કરું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK