સુભાષ ઘઈએ યશ ચોપડાના અવસાનને લીધે કર્યું પોતાની વેડિંગ-ઍનિવર્સરીનું સેલિબ્રેશન કૅન્સલ
એ ઉપરાંત તેઓ એ દિવસે પોતાની આગામી ફિલ્મની જાહેરાત પણ કરવાના હતા. જોકે ૨૧ ઑક્ટોબરે યશ ચોપડાનું અવસાન થતાં સુભાષ ઘઈએ હવે પોતાનાં તમામ આયોજન રદ કરી નાખ્યાં છે.
ADVERTISEMENT