Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Star Screen Awards 2019 : જુઓ કોને મળ્યો કયો અવોર્ડ્સ

Star Screen Awards 2019 : જુઓ કોને મળ્યો કયો અવોર્ડ્સ

09 December, 2019 03:44 PM IST | Mumbai

Star Screen Awards 2019 : જુઓ કોને મળ્યો કયો અવોર્ડ્સ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ


રવિવારે મુંબઈમાં સ્ટાર સ્ક્રીન અવૉર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બૉલીવુડના ઘણા ફિલ્મી સ્ટાર્સે હાજરી આપી હતી. વર્ષ 2019ની ફિલ્મ માટે આપવામાં આવેલા અવૉર્ડ્સમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગલી બૉય'એ પોતાનો જલવો દેખાડ્યો. આ ફિલ્મમાંથી શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીની પસંદગી કરવામાં આવી છે.

આ પણ જુઓ : Happy Birthday Dia Mirza: સાદગી અને સુંદરતાનો પર્યાય છે દિયા, જુઓ તસવીરો



રણવીર સિંહને એક નહીં પરંતુ બે અવૉર્ડ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે અવૉર્ડ સેરેમનીમાં પહોંચ્યા હતા. જ્યાં આયુષ્માન ખુરાના અને એની ફિલ્મ આર્ટિકલ-15એ પણ ઘણા અવૉર્ડ જીત્યા છે. આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે, જ્યારે રણવીર સિંહને બેસ્ટ એક્ટર મળ્યો છે. બન્નેની ફિલ્મ ગલી બૉયને ભારત તરફથી ઑસ્કરમાં પણ મોકલવામાં આવી હતી. એવામાં જાણીએ કયા સ્ટારને કયો અવૉર્ડ્સ મળ્યો છે.


Star Screen Awards 2019 Winner List:

બેસ્ટ એક્ટર - રણવીર સિંહ (ગલી બૉય)


બેસ્ટ ડાયરેક્ટર (ક્રિટિક્સ ચોઈસ)- અનુભવ સિન્હા (આર્ટિકલ-15)

બેસ્ટ ડાયરેક્ટર - ઝોયા અખ્તાર ગલી બૉય)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - ગુલશન દેવૈયા (મર્દ કો દર્દ નહીં હોતા)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - કામિની કૌશલ (કબીર સિંહ)

નવો અવૉર્ડ- લુકા છુપ્પી

બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ ચોઈસ) - આયુષ્માન ખુરાના

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ ચોઈસ) - ભૂમિ પેડણેકર અને તાપસી પન્નૂ

બેસ્ટ કૉમિક રોલ- (ફીમેલ) - યામી ગૌતમ (બાલા)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) - સચેત ટંડન (બેખ્યાલી)

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) - શ્રેયા ઘોષાલ (ઘર મોર પરદેશિયાં)

બેસ્ટ મ્યૂઝિક- કબીર સિંહ અને ગલી બૉય

બેસ્ટ લિરિક્સ - અપના ટાઈમ આયેગા (ગલી બૉય)

બેસ્ટ ડાયલૉગ્સ - ગલી બૉય

બેસ્ટ સ્ટોરી - આર્ટિકલ-15

બેસ્ટ એક્શન - વૉર

બેસ્ટ એડિટિંગ - વૉર

લાઈફ લાઈમ અચીવમેન્ટ અવૉર્ડ - પ્રેમ ચોપડા

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 03:44 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK