એ જોઈને બોનીએ રસ્તા વચ્ચે જ તેને શર્ટ ઇન કરી આપ્યું હતું. કદાચ શર્ટ ખૂબ ટૂંકું હશે કે પછી શ્રીદેવીએ હજી વધુ વજન ઘટાડ્યું હશે. એ જે હોય એ, પણ બોનીએ પત્નીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાતાં બચાવીને એક કેરિંગ પતિ જેવું વર્તન કર્યું એ સારું જ છેને.
તસવીરો : સત્યજિત દેસાઈ