કૅટના ઘરેથી નીકળતાં રણબીર ઝડપાઈ ગયો, જુઓ તસવીર

Published: 15th September, 2012 09:17 IST

રણબીર કપૂર અને કૅટરિના કૈફ તેમના સંબંધો વિશે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જોકે ગુરુવારે  મોડી રાત્રે રણબીર તેની કહેવાતી પ્રેમિકા કૅટરિનાના બાંદરા ખાતેના ઘરેથી નીકળતાં ઝડપાઈ ગયો હતો જેના કારણે તેમની લવસ્ટોરીનો ફરી એક પુરાવો મળ્યો છે.



Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK