સુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં

Published: Jul 09, 2020, 15:52 IST | Agencies | Mumbai

સૅલોંનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી હતી કે ‘ચાર મહિના બાદ હેરકટ અને સ્પા કર્યા હતા. ઝેનોબી, કાન્તા, ક્રોમકી સૅલોં તમે મને આખું સૅલોં આપીને બગાડી રહ્યાં છો.

સુઝાન ખાન
સુઝાન ખાન

સુઝૅન ખાન હેરકટ કરવા પહોંચી તો તેના માટે આખું સૅલોં બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં લૉકડાઉનને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે સરકારે ધીરે-ધીરે તમામ વ્યવસ્થાને શરૂ કરવાની મંજૂરી આપી છે. એવામાં સુઝૅન ખાન પણ સૅલોં પહોંચી ગઈ હતી. સૅલોંનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી હતી કે ‘ચાર મહિના બાદ હેરકટ અને સ્પા કર્યા હતા. ઝેનોબી, કાન્તા, ક્રોમકી સૅલોં તમે મને આખું સૅલોં આપીને બગાડી રહ્યાં છો. ખરેખર ખૂબ જ વૉર્મ ફીલિંગ અપાવી અને આ નાનકડા ગર્લી ફનટાઇમ માટે સ્પેશ્યલ થૅન્ક યુ ઝેન્ઝી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK