Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૌમિત્રા ચૅટરજીની હેલ્થ ક્રિટિકલ

સૌમિત્રા ચૅટરજીની હેલ્થ ક્રિટિકલ

14 October, 2020 09:11 PM IST | Kolkata
Mumbai Correspondent

સૌમિત્રા ચૅટરજીની હેલ્થ ક્રિટિકલ

સૌમિત્રા ચેટરજી

સૌમિત્રા ચેટરજી


સૌમિત્રા ચૅટરજીની હેલ્થ ક્રિટિકલ છે. તેમની દીકરીએ એવી જાહેરાત કરી છે કે તેમની હેલ્ધ હવે સ્ટેબલ છે. જોકે હૉસ્પિટલના સૂત્રના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ ક્રિટિકલ છે. પાંચમી ઑક્ટોબરે તેમને કોરોના થયો હોવાનું નિદાન થયું હતું ત્યારથી તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેઓ વારંવાર કન્ફ્યુઝનલ સ્ટેટમાં જતાં રહે છે તેમ જ ૮૫ વર્ષનાં સૌમિત્રા ચૅટરજીને બે વાર પ્લાઝમા થેરપી પણ આપવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં તેમની ન્યુરોલૉજિકલ કન્ડિશનમાં કોઈ બદલાવ નથી આવ્યો. જો પરિસ્થિતિ આવી જ રહી તો તેમને જલદી જ વેન્ટિલેશન પર મૂકવામાં આવશે. તેમને રવિવારથી હાઈ ફીવર પણ આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2020 09:11 PM IST | Kolkata | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK