આ પાંચ કારણોથી તમારે જોવું જોઈએ સ્ટુડન્ટ ઑફ ધ યર 2

Published: May 10, 2019, 09:22 IST | મુંબઈ

આજે સ્ટુડન્ટ ઑફ ધ યર રિલીઝ થઈ ગયું છે. અમે તમને આપી રહ્યા છે એવા પાંચ કારણો જેના માટે તમારે સ્ટુડન્ટ ઑફ ધ યર જોવું જોઈએ.

આ પાંચ કારણોથી તમારે જોવું જોઈએ સ્ટુડન્ટ ઑફ ધ યર 2
આ પાંચ કારણોથી તમારે જોવું જોઈએ સ્ટુડન્ટ ઑફ ધ યર 2

સ્ટુડન્ય ઑફ ધ યરની સિક્વલ રિલીઝ થઈ રહી છે. સ્ટુડન્ટ્સની નવી બૅચ ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડે તૈયાર છે. શા માટે આ ફિલ્મ જોવા જેવી હશે આ રહ્યા કારણો..

અનન્યા પાંડે અને તારા સુતરિયાનું ડેબ્યૂ

ANANYA AND TARA

સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી બે ન્યૂકમર ડેબ્યૂ કરી રહ્યા છે.  અનન્યા પાંડે અને તારા સુતરિયા. બંને અભિનેત્રીઓ પોતાના ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અનન્યા પાંડેને તો વધુ એક ફિલ્મ મળી પણ ગઈ છે. જ્યારે તારા સુતરિયા હવે મરજાંવામાં જોવા મળશે.

વિલ સ્મિથ અને આલિયા ભટ્ટનો કેમિયો

ALIA AND WILL SMITH

ફર્સ્ટ સ્ટુડન્ટ આલિયા ભટ્ટ આ ફિલ્મમાં કેમિયોમાં જોવા મળશે. આલિયા ટાઈગર સાથે હૂક અપ સોંગમાં જોવા મળશે. સાથે જ હોલીવુડ સેન્સેશન વિલ સ્મિથ પણ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે.  વિલ સ્મિથ તેની ઈન્ડિયા ટૂર દરમિયાન સ્ટાર કાસ્ટ દરમિયાન થિરકતા જોવા મળ્યા હતા.

વાઈબ્રન્ટ મ્યુઝિક અને ડાન્સ

SOTY2

સ્ટુડન્ટ ઑફ ધ યરનું મ્યુઝિક અને સોંગ્સ એકદમ એનર્જેટિક લાગી રહ્યું છે. ગીલી ગીલી અક્કા, હૂક અપ સોંગ અને મુંબઈ દિલ્લી દી કુડિયાં પણ સારા ટ્રેક્સ છે.

ઝાકમઝોળ

SOTY 2

સ્ટુડન્ટ ઑફ ધ યર ટૂમાં ગ્લેમર જોવા મળશે. ફિલ્મની વાર્તા, આઉટફિટ્સ, સેટ અને ડ્રામા આ ફિલ્મમાં બધુ જ ભરપૂર છે.

આ પણ વાંચોઃ શાહરુખની પુત્રીએ બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડેની ફિલ્મ SOTY 2ને લઈ કહ્યું કંઈક આવું

એક્શન

FAKIRA SONG

સ્ટુડન્ટ ઑફ ધ યર ટૂમાં પણ તમને એક્શનનો હાઈ ડોઝ જોવા મળશે. ટાઈગર શ્રોફ પાસેથી પણ તમે એક્શનની આશા રાખી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK