Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુર્યવંશીમાં કઈ રીતે થાય છે એક્શન સીન, શીખો ખિલાડી કુમાર પાસેથી

સુર્યવંશીમાં કઈ રીતે થાય છે એક્શન સીન, શીખો ખિલાડી કુમાર પાસેથી

01 July, 2019 03:58 PM IST |

સુર્યવંશીમાં કઈ રીતે થાય છે એક્શન સીન, શીખો ખિલાડી કુમાર પાસેથી

સુર્યવંશીમાં કઈ રીતે થાય છે એક્શન સીન,

સુર્યવંશીમાં કઈ રીતે થાય છે એક્શન સીન,


એક્શન ખેલાડી અક્ષય કુમાર પોતાની એક્શન ફિલ્મો માટે ઓળખાય છે. અક્ષય કુમાર હાલ તેની આગામી ફિલ્મ સુર્યવંશીને લઈને વ્યસ્ત છે. ફિલ્મ સુર્યવંશીને લઈને અક્ષય ઘણો ઉત્સાહમાં જોવા મળ્યો છે. અક્ષય કુમારે સુર્યવંશીએ ખતરનાક સ્ટંટ કરતો વીડિયો શૅર કર્યો હતો. ફિલ્મમાં અક્ષયે કેટલાક હાઈ વોલ્ટેજ સીનની નાનકડી ઝલક શૅર કરી હતી. વીડિયોમાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમારે ફિલ્મોમાં સ્ટંટની ટેક્નિક શીખવાડી હતી.




ફિલ્મ સુર્યવંશીમાં અક્ષય કુમાર DCP સૂર્યવંશીની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારે વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં અક્ષય કુમાર બાઈક અને હેલિકોપ્ટર સાથે ડેરડેવિલ સીન કરતા જોવા મળે છે. અક્ષયે 54 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ડિરેક્ટર રોહિત શેટ્ટીની આગેવાનીમાં એક્શન સીન કરતો જોવા મળી રહ્યા છે. કેટલાક સીન રોહિત શેટ્ટી પોતે પણ કરી રહ્યાં છે જ્યારે કેટલાક સીનમાં અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી અન્ય કલાકારોને એક્શન સમજાવતા જોવા મળે છે.

આ પણ વાંચો: સ્વિમીંગ પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યા અજય દેવગન અને દીકરો યુગ


એક્શન વીડિયો શૅર કરતા અક્ષય કુમારે લખ્યું હતું કે, જે દિવસથી એક્શન મારા નસીબમાં આવ્યું ત્યારથી મારી લાઈફ બની ગઈ છે. હું તમને ફિલ્મ સુર્યવંશીનું શુદ્ધ, એડિટીંગ થયા વગરનો એક્શન સીન શૅર કરી રહ્યું છે. આ જ કારણ છે એક્શન સીન કરવા માટે કેમ ભુખ્યો છું. હાલમાં જ અક્ષય કુમારની કો-સ્ટાર કેટરિના કૈફે ટીપ ટીપ બરસા સોન્ગના શૂટિંગ સમયનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. સુર્યવંશી 27 માર્ચ 2019ના રિલીઝ થશે

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 03:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK