Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોણ છે આ મહિલા ? આલિયા ભટ્ટ છે કે સોની રાઝદાન ?

કોણ છે આ મહિલા ? આલિયા ભટ્ટ છે કે સોની રાઝદાન ?

27 June, 2019 07:17 PM IST |

કોણ છે આ મહિલા ? આલિયા ભટ્ટ છે કે સોની રાઝદાન ?

આલિયા ભટ્ટ છે કે સોની રાઝદાન ?

આલિયા ભટ્ટ છે કે સોની રાઝદાન ?


સોની રાઝદાને પોતાના ઈન્ટાગ્રા એકાઉન્ટ પર એક જૂનો ફોટો શૅર કર્યો છે, આ ફોટો પોસ્ટ કરતાની સાથે વાયરલ થઈ રહ્યો છે. ફોટો જોઈને ફેન્સ કન્ફ્યૂઝ છે કે આ ફોટો સોની રાઝદાનનો છે કે તેમની પુત્રી આલિયા ભટ્ટનો છે અને માતા જેવી જ પુત્રીની કમેન્ટ્સ આવી રહી છે. એક પ્રસંશકે તો ફોટોને આલિયાને સોની રાઝદાનની કાર્બન કૉપી પણ કહ્યું. સોની રાજદાને ઘણા સમય પહેલા ફોટો શૅર કર્યો હતો જેને આલિયા ભટ્ટે પર શૅર કર્યો હતો.

 ફોટોને એક નજરે જોતા ખરેખર આ આલિયા ભટ્ટ છે કે સોની રાઝદાન તે કહેવું મુશ્કેલ છે. સોની રાજદાને તેમના ઈન્ટાગ્રામ એકાન્ટ પર જે ફોટો પોસ્ટ કર્યો છે તે આલિયાનો નહી પરંતુ તેમનો પોતાને છે. સોની રાઝદાન જ્યારે 21 વર્ષના હતા ત્યારનો આ ફોટો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, 'જબ મે 21કી થી, જબ હમ જવા થે, વો ક્યા દિન થે.' સોની રાઝદાનના ફોટો પોસ્ટ કરતાની સાથે જ ફોટો વાયરલ થયો હતો.



આ પણ વાંચો: અઢી મિનિટના શ્વાસની કિંમત 550 રૂપિયા, તાજી હવાનો ચાલે છે વેપાર


સોની રાજદાન અને આલિયા ભટ્ટ ફિલ્મી પડદે સાથે કામ કરી ચૂક્યા છે. દેશભક્તિ પર આધારિત ફિલ્મ રાઝીમાં સોની રાજદાન અને આલિયા ભટ્ટ સાથે અભિનય કરી ચૂક્યા છે. હાલ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર કામ કરી રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણવીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. હાલ આલિયા ફિલ્મના શૂટિંગને લઈને વયસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 07:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK