Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રાઇમ-થ્રિલર ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ પૂરું કર્યું સોનમે

ક્રાઇમ-થ્રિલર ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ પૂરું કર્યું સોનમે

14 February, 2021 04:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાઇમ-થ્રિલર ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ પૂરું કર્યું સોનમે

ક્રાઇમ-થ્રિલર ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ પૂરું કર્યું સોનમે


સોનમ કપૂર આહુજાએ તેની આગામી ક્રાઇમ-થ્રિલર ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ સ્કૉટલૅન્ડના ગ્લાસ્ગોમાં પૂરું કર્યું છે. આ ફિલ્મને સ્ટાર્ટ-ટુ-ફિનિશ ૩૯ દિવસમાં કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી એ જ નામની કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિન્દી રીમેક છે. ફિલ્મમાં વિનય પાઠક, પૂરબ કોહલી અને લિલેટ દુબે પણ લીડ રોલમાં છે. સુજૉય ઘોષ, અવિશેક ઘોષ, મનીષા ડબ્લ્યુ, પ્રિન્સ નાહર અને હ્યુન્વુ થોમસે ફિલ્મને પ્રોડ્યુસ અને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે. ગયા વર્ષે ૨૮ ડિસેમ્બરે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. ૨૦૨૧માં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની માહિતી ટ્વિટર પર આપતાં સોનમે ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘બ્લાઇન્ડ’નું આ રેપ-અપ છે. થિયેટરમાં મળીશું.’


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK