Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનમના ઇન્સ્ટાગ્રામ પર થયા 20 મિલ્યન ફૉલોઅર્સ

સોનમના ઇન્સ્ટાગ્રામ પર થયા 20 મિલ્યન ફૉલોઅર્સ

03 July, 2019 09:44 AM IST | મુંબઈ

સોનમના ઇન્સ્ટાગ્રામ પર થયા 20 મિલ્યન ફૉલોઅર્સ

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજા


સોનમ કપૂર આહુજાના ઇન્સ્ટાગ્રામ પર ૨૦ મિલ્યન ફૉલોઅર્સ થયા છે. તેના બે કરોડથી પણ વધુ ફૉલોઅર્સ થયા છે. પ્રિયંકા ચોપડા જોનસ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર જેવી હિરોઇન બાદ સોનમ પણ હવે ૨૦ મિલ્યન ફૉલોઅર્સના ક્લબમાં જોડાઈ ગઈ છે. સોનમે તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આ સમાચાર આપ્યાં હતાં.

આ પણ વાંચો : આર્ટિકલ 15ને મ‍ળેલાં પ્રેમથી ખુશ આયુષ્માન



આ ફોટો શૅર કરતાં સોનમે લખ્યું હતું કે ‘૨૦ મિલ્યનનો હું દિલથી આભાર માનુ છું. તમે મારા દિલને ઘણાં બધા પ્રેમથી ભરી દીધુ છે. ૨૦ મિલ્યન ફૉલોઅર્સ મને વિશ્વાસ નથી થઈ રહ્યો. હું શાંત રહેવાનો પ્રયત્ન કરી રહી છું, પરંતુ હું અંદરથી ખૂબ જ ચંચળતા અનુભવી રહી છું કારણ કે ૨૦૦૦૦૦૦૦ ફૉલોઅર્સ થઈ ગયા છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 09:44 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK