સ્ટાઇલ-આઇકન ગણાતી સોનમની હવા નીકળી ગઈ

Published: 24th September, 2012 05:28 IST

સોનમ કપૂરની ગણતરી સ્ટાઇલિશ અને સારી ફૅશન-સેન્સ ધરાવતી હિરોઇન તરીકે થાય છે.


તેની ઍક્ટિંગની ચર્ચા થાય કે ન થાય, પણ તેનાં કપડાંની ચર્ચા ચોક્કસ થાય છે. તાજેતરમાં સોનમ એક મૅગેઝિનની પાર્ટીમાં અલગ જ પ્રકારની પ્રિન્ટવાળી સાડી પહેરીને આવી હતી. જોકે તેના કમનસીબે નવીસવી હિરોઇન લકી મોરાની આ જ પ્રિન્ટવાળાં સલવાર-કમીઝમાં જાહેરમાં દેખાતાં સ્ટાઇલ-આઇકન ગણાતી સોનમની હવા નીકળી ગઈ હતી.

તસવીરો : યોગેન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK