કઝિનની હલ્દી સેરેમનીમાં કાંઈક આવા લૂકમાં જોવા મળી સોનમ કપૂર

Published: May 16, 2019, 16:15 IST | મુંબઈ

સોનમ કપૂરની કઝિન પ્રિયા સિંહના લગ્નની વિધીઓ ચાલી રહી છે. જેમાં અભિનેત્રી પરિવાર સાથે પહોંચી.

કઝિનના લગ્નમાં સોનમનો હતો આવો લૂક
કઝિનના લગ્નમાં સોનમનો હતો આવો લૂક

બુધવારે સોનમ કપૂર પિતા અને ભાઈ સાથે સજીધજીને ઘરની બહાર નીકળતી જોવા મળી. કપૂર પરિવાર પ્રિયા સિંહની હલ્દી સેરેમનીમાં જઈ રહ્યો હતો. પ્રિયા સિંહ સોનમ કપૂરની માસીની દીકરી છે.

સોનમ કપૂર તેની ઑન ધ પોઈન્ટ ફેશન ચોઈસિસ માટે જાણીતી છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ સોનમ દરેક પ્રકારના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. કઝિનના લગ્ન માટે સોનમે ઓલ્ડ ફેશન્ડ લૂક પર પસંદગી ઉતારી હતી. અને આ લૂક તેના પર ખૂબ જ શોભી રહ્યો હતો.

 
 
 
View this post on Instagram

An Old fashioned gal

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onMay 15, 2019 at 11:07am PDT

 
 
 
View this post on Instagram

🧁

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onMay 15, 2019 at 11:15am PDT


સોનમે તસવીર પોસ્ટ કરતાની સાથે જ આનંદ આહુજાનું તેના પર તરત રીએક્શન પણ આવી ગયું હતું.

SONAM KAPOORકઝિનના લગ્નમાં જઈ રહેલી સોનમ

ANIL KAPOORપ્રસંગમાં જઈ રહેલા અનિલ કપૂર

મહીપ કપૂર પણ પતિ સંજય કપૂર સાથે આ ફંક્શનમાં જોવા મળ્યા. આખો કપૂર પરિવાર ખુશખુશાલ જોવા મળી રહ્યો હતો.

mahip and sanjay kapoorમહિપ અને સંજય કપૂર

harshvardhan kapoorકઝિનના લગ્નમાં જઈ રહેલો હર્ષવર્ધન કપૂર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK