Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પપ્પાના બર્થ-ડેએ પ્રેમ ભરેલા મેસેજ સાથે શુભકામના આપી સોનમ કપૂરે

પપ્પાના બર્થ-ડેએ પ્રેમ ભરેલા મેસેજ સાથે શુભકામના આપી સોનમ કપૂરે

25 December, 2018 05:23 PM IST |

પપ્પાના બર્થ-ડેએ પ્રેમ ભરેલા મેસેજ સાથે શુભકામના આપી સોનમ કપૂરે

સોનમે કર્યુ  અનિલ કપૂરને ખાસ બર્થ-ડે વિશ

સોનમે કર્યુ અનિલ કપૂરને ખાસ બર્થ-ડે વિશ


ગઈ કાલે અનિલ કપૂરના બર્થ-ડે પર સોનમ કપૂર આહુજાએ ડૅડીને સોશ્યલ મીડિયા પર ખૂબ જ લાગણીશીલ મેસેજ આપ્યો હતો. આવનારી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ના શૂટિંગ દરમ્યાનનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે એને કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે ડૅડ. આપણા બન્ને માટે આ વર્ષ ખૂબ જ અગત્યનું રહ્યું છે. મારી દસ વર્ષની કરીઅરમાં મેં તમારી સાથે સ્ક્રીન શૅર કરી અને તમારી કો-સ્ટાર પણ બની હતી. સાથે જ તમે મને પરણતાં પણ જોઈ હતી. આ સઘળુ કંઈ એક રોલર-કોસ્ટર રાઇડ જેવુ હતું. આ બધું કપરું તો હતું જ, સાથે જ સુંદર પણ હતું. તમે આપેલા પ્રેમ અને આદર્શોનો મારા ઉછેરમાં ઉમેરો કરવા માટે હું ખૂબ આભારી છું. તમને ભરપૂર પ્રેમ.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2018 05:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK