સોનમ કપૂર આહુજાએ લોકોને સલાહ આપી છે કે પોતાની જાતને ડેટ પર લઈ જવી જોઈએ. સોનમે પોતાનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે પાસ્તા ખાઈ રહી છે. આ મોનોક્રોમ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી, ‘ક્યારેક પોતાની જાતને ડેટ પર લઈ જવી જોઈએ અને કાર્બ્સનો આનંદ ઉઠાવવો જોઈએ. પોતાની જાતની દરકાર લેવાની આ એક સારી રીત છે.’
ગુજ્જુભાઈ હવે આપશે સવાલોના સવા કરોડ
18th January, 2021 08:17 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 IST