જુઓ સોનાક્ષી સિન્હાનો હોટ નિયોન અંદાજ

Published: Jul 07, 2019, 18:13 IST

જ્યારે ફેશનને એક લેવલ અપ લઈ જવાની વાત આવે છે ત્યારે સોનાક્ષી સિન્હાને પાછળ મુકવી થોડી મુશ્કેલ છે. સોનાક્ષી સિન્હા તેના ડ્રેસિંગને લઈને હમેશા આઉટ ઓફ બોક્સ કરવાની હિમત કરે છે.

(ફોટો: ઈન્ટાગ્રામ)
(ફોટો: ઈન્ટાગ્રામ)

જ્યારે ફેશનને એક લેવલ અપ લઈ જવાની વાત આવે છે ત્યારે સોનાક્ષી સિન્હાને પાછળ મુકવી થોડી મુશ્કેલ છે. સોનાક્ષી સિન્હા તેના ડ્રેસિંગને લઈને હમેશા આઉટ ઓફ બોક્સ કરવાની હિમત કરે છે. આ વખતે સોનાક્ષી સિન્હા બ્લેક કાઉટર ગાઈન અને મરમેઈડ જેવા ચમકતા બોક્સર ડ્રેસમાં સોનાક્ષી સિન્હા પરફેક્ટ લાગી રહી છે.

 
 
 
View this post on Instagram

Stretch. For @elleindia Photographer @colstonjulian Stylist @malini_banerji Hair: @themadhurinakhale Makeup: @divyachablani15

A post shared by Sonakshi Sinha (@aslisona) onJul 5, 2019 at 11:23pm PDT

સોનાક્ષી સિન્હાએ હાલમાં જે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર કર્યું હતું કે તેનું વ્યક્તિત્વ નિયોન જેવું છે અને તેને તે સાબિત પણ કરી રહી છે. મેગેઝીન માટેના ફોટોશૂટના એક વીડિયોમાં દેખાઈ હતી અને વીડિયો જોઈને લાગી રહ્યું છે તેનું વ્યક્તિત્વ આવનારા ટૂંક સમયમાં બદલાશે નહી. વીડિયો અને ફોટોઝમાં સોનાક્ષી સિન્હા એક રોકસ્ટાર જેવી લાગી રહી છે.

 
 
 
View this post on Instagram

Neon in the dark. BTS For @elleindia Shot and edited by: @nirvairrai and @kanakaksharma 🙌🏼

A post shared by Sonakshi Sinha (@aslisona) onJul 6, 2019 at 3:38am PDT

સોનાક્ષી સિન્હા તેની સ્ટાઈલથી આપણને ફેશન ટીપ્સ આપી રહી છે કે હવે નિયોન કલર સાથે વોર્ડરૉબ ભરવાનો સમય આવી ગયો છે. હાલ સોનાક્ષી સિન્હા તેની અપકમિંગ ફિલ્મ ખાનદાની સફાખાનાના પ્રમોશન સાથે જ તે ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાની શૂટિંગને લઈને વ્યસ્ત છે. સોનાક્ષી સિન્હા મિશન મંગલ અને સલમાન ખાન સ્ટારર દબંગ સિરીઝની ફિલ્મ દબંગ-3માં પણ જોવા મળશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK