Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોલીવુડ સેલેબને ડેટ કરી ચુકી છે સોનાક્ષી, કોઈને કાનોકાન ન પડી ખબર

બોલીવુડ સેલેબને ડેટ કરી ચુકી છે સોનાક્ષી, કોઈને કાનોકાન ન પડી ખબર

21 July, 2019 12:55 PM IST | મુંબઈ

બોલીવુડ સેલેબને ડેટ કરી ચુકી છે સોનાક્ષી, કોઈને કાનોકાન ન પડી ખબર

તમને ખબર હતી સોનાક્ષીનું સીક્રેટ?

તમને ખબર હતી સોનાક્ષીનું સીક્રેટ?


બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ફિલ્મ ખાનદાની શફાખાના જલ્દી જ રીલિઝ થવાની છે. જેના પ્રમોશનમાં તે વ્યસ્ત છે. હાલમાં જ તેમણે ફિલ્મન પ્રમોશન દરમિયાન મોટો ખુલાસો કર્યો. સોનાક્ષીએ જણાવ્યું કે તે એક બોલીવુડ સેલેબને ડેટ કરી ચુકી છે. પરંતુ તેના વિશે કોઈ નથી જાણતું.




સોનાક્ષીને પુછવામાં આવ્યું કે ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા એક શખ્સને ડેટ કરવા વિશે તેનું શું માનવું છે?  જેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે, મારા માતા પિતા ઈચ્છે છે કે હું કોઈ સુશીલ છોકરાને ડેટ કરું અને બોલીવુડમાં એવું કોઈ નથી. એક વેબસાઈટના અનુસાર સોનાક્ષીએ ખુલાસો કર્યો છે કે તે ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા એક શખ્સને ડેટ કરી ચુકી છે. અને દુનિયાને તેની ખબર નથી.



સંબંધોમાં દગો નથી પસંદ
સોનાક્ષીએ કહ્યું કે તે પોતાના સંબંધોમાં દગો પસંદ નહીં કરે. તેમને પૂછવામાં આવ્યું કે જો તેને ખબર પડે કે તેનો સાથી તેની સાથે દગો કરે છે તો તે શું કરશે? જેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે, તે બીજો દિવસ જોવા માટે જીવતો નહીં રહે.


આ પણ જુઓઃ હવે કેવા દેખાય છે શાહરૂખ, અક્ષય,અજયના બાળકો

આમની સાથે જોડાયું છે સોનાક્ષીનું નામ
સોનાક્ષી સિન્હાનું નામ બંટી સજદેહ સાથે જોડાઈ ચુક્યું છે. પરંતુ એક્ટ્રેસે આ ખબરોને અફવા ગણાવી હતી. સોનાક્ષીએ કહ્યું કે તે જ્યારે લગ્ન માટે તૈયાર હશે ત્યારે તેની જાણકારી બધાને આપશે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 12:55 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK