આ ફૅશન શોમાં અજય દેગવનની એક સમયની ફેવરિટ ઍક્ટ્રેસ અને ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની હિરોઇન કંગના રનૌત તેમ જ સોનાક્ષી સિંહા જેવી જાણીતી હિરોઇનોએ રૅમ્પ વૉક કર્યું હતું. આ બન્નેની સ્ટાઇલ અને ડ્રેસિંગ જોઈને ખબર પડી જતી હતી કે તેમની વચ્ચે સુપરહૉટ લાગવા માટે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. તસવીરો : એએફપી
શરદ પવારનો રાજ્યપાલ પર નિશાનો, કંગનાને મળવા સમય છે ખેડૂતોને મળવા નહીં
25th January, 2021 21:24 ISTકંગના-સ્વરા આવી આમને-સામને
25th January, 2021 16:10 ISTમુંબઈ પોલીસે સમન્સ મોકલતાં કંગનાએ કહ્યું,તુમ સબ ભેડિયોં કો નહીં છોડૂંગી
22nd January, 2021 15:52 ISTટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતાં કંગના રનોટે કહ્યું...જીના દુશ્વાર કર દુંગી
21st January, 2021 17:28 IST