Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજના સમયમાં મુંહફટ હોવું ખૂબ મુશ્કેલ : સોહા

આજના સમયમાં મુંહફટ હોવું ખૂબ મુશ્કેલ : સોહા

14 March, 2019 09:29 AM IST |

આજના સમયમાં મુંહફટ હોવું ખૂબ મુશ્કેલ : સોહા

સોહા અલી ખાન

સોહા અલી ખાન


સોહા અલી ખાનનું કહેવું છે કે આજના સમયમાં કંઈ પણ બોલવું ભારી પડી શકે છે, ખાસ કરીને સોશ્યલ મીડિયા પર. આ વિશે વધુ જણાવતાં સોહાએ કહ્યું હતું કે ‘આજના સમયમાં મુંહફટ હોવું કોઈના પણ માટે ખૂબ જ મુશ્કેલ છે. આપણે ફ્રીડમ ઑફ એક્સપ્રેશન અને સ્પીચને સેલિબ્રેટ કરીએ છીએ, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કંઈ બોલે તો તેને કોઈ સહન નથી કરી શકતું. તમે જ્યારે કંઈ બોલો છો તો સોશ્યલ મીડિયા પર કોઈને પણ ખોટું લાગી જાય છે અને તેઓ તમને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે.

આ પણ વાંચો: અક્ષય સાથે કામ કરવું રોહિત શેટ્ટી માટે એક અચીવમેન્ટ બરાબર છે



સોશ્યલ મીડિયા પર ઘણી નફરત જોવા મળે છે. કેટલીક વાર આ કારણોસર લોકોની જૉબ પણ જતી રહે છે અને તેમણે ઘણા સંજોગોનો પણ સામનો કરવો પડે છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને એથી જ લોકો મુંહફટ બનવા પહેલાં બે વાર વિચાર કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2019 09:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK