Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM Modiના શપથગ્રહણ સમારોહમાં ભીડમાં ફસાઇ આશા ભોસલે, સ્મૃતિએ કરી મદદ

PM Modiના શપથગ્રહણ સમારોહમાં ભીડમાં ફસાઇ આશા ભોસલે, સ્મૃતિએ કરી મદદ

31 May, 2019 04:32 PM IST | નવી દિલ્હી

PM Modiના શપથગ્રહણ સમારોહમાં ભીડમાં ફસાઇ આશા ભોસલે, સ્મૃતિએ કરી મદદ

આશા ભોસલે સાથે સ્મૃતિ ઇરાની

આશા ભોસલે સાથે સ્મૃતિ ઇરાની


વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બોલીવુડજગતની તમામ હસ્તિઓ સામેલ થઇ હતી.

ગુરુવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થયેલ વડાપ્રધાન નરેન્દ્રમોદીના શપથગ્રહણ સમારંભમાં બોલીવુડજગતની તમામ હસ્તિઓ સામેલ થઇ હતી. આ બીજી વાર હતું જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ માટે શપથ લીધા. આ ઐતિહાસિક દિવસનો સાક્ષી સમગ્ર બોલીવુડ બન્યો હતો. પણ વડાપ્રધાનના શપથગ્રહણ સમારંભમાં કંઇક એવું બન્યું જેને કારણે લેજેન્ડરી સિંગર આશા ભોસલે પરેશાન થઇ ગયા. આશા ભોસલેએ ટ્વીટ કરીને પોતાની મુશ્કેલી જણાવી.




શપથગ્રહણ સમારંભ પૂરું થયા બાદ સ્મૃતિ ઇરાની સાથેની એક તસવીર શેર કરી અને કૅપ્શનમાં લખ્યું, પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ બાદ ભીડમાં હેરાન થઇ રહી હતી, પણ કોઇ મારી મદદ માટે આગળ ન આવ્યું. સ્મૃતિ ઇરાનીએ મને ભીડમાં હેરાન થતી જોઇ અને મારી મદદ માટે આગળ આવી. તેણે મને સુરક્ષિત ઘરે પહોંચાડી. તે ચિંતા કરે છે એટલે તે જીતી છે.


 
 
 
View this post on Instagram

Indian movie celebrities today at #narendramodi swearing ceremony

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 11:34am PDT

 
 
 
View this post on Instagram

#shahidkapoor #mirakapoor today along with other celebrities today for #narendramodi swearing ceremony #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 7:17am PDT

 
 
 
View this post on Instagram

Yes #kanganaranaut and #karanjohar in one frame ???. Today for #narendramodi swearing ceremony #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 5:53am PDT

ઉલ્લેખનીય છે કે આશા ભોસલેના આ ટ્વીટના રિપ્લાયમાં સ્મૃતિ ઇરાનીએ તેમનું હાથ જોડીને અભિવાદન પણ કર્યું છે.

આ પણ વાંચો : વીરુ દેવગણના અંતિમ દર્શન ન કરી શકતા રોહિત શેટ્ટીએ સ્ટંટ વીડિયો શેર કરીને આપી શ્રદ્ધાંજલિ

જણાવીએ કે ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં કંગના રનૌત, કરણ જોહર, દિવ્યા કુમાર ખોસલા, અનુપમ ખેર, અનિલ કપૂર, રાજકુમાર હિરાની, આનંદ એલ રાય, શાહિદ કપૂર, મીર કપૂર સહિત કપિલ શર્મા, બોની કપૂર સહિત કેટલાય સિતારાઓ પહોંચ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2019 04:32 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK