Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિશન મજનુનું શૂટિંગ શરૂ કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાએ

મિશન મજનુનું શૂટિંગ શરૂ કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાએ

07 February, 2021 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિશન મજનુનું શૂટિંગ શરૂ કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાએ

સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદાના

સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદાના


સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાએ ‘મિશન મજનુ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ડિરેક્ટર શાંતનુ બાગચીની આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મને રૉની સ્ક્રૂવાલા, અમર બુટાલા અને ગરિમા મહેતા પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૧૯૭૦ની વાસ્તવિક ઘટના પર આધારિત છે. એક સાહસી મિશનની સ્ટોરી ફિલ્મમાં દેખાડવામાં આવશે. એ ઘટના બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો હંમેશ માટે બદલાઈ ગયા છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રૉ એજન્ટ બન્યો છે. ક્લૅપ-બોર્ડનો ફોટો સિદ્ધાર્થે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘જલદી જ મળીશું.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK