શ્રુતિ હસનના નામે છે ફેસબુક પર ૨૦ કરતાં વધુ નકલી અકાઉન્ટ્સ

Published: 23rd November, 2012 05:19 IST

શ્રુતિ હાસનને તાજેતરમાં ખબર પડી છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર તેના નામે ૨૦ કરતાં વધુ નકલી અકાઉન્ટ છે.

આ વાતની ખબર પડતાં તેને ભારે આંચકો લાગ્યો હતો. મજાની વાત તો એ છે કે શ્રુતિનું ફેસબુક પર કોઈ જ અસલી અકાઉન્ટ નથી અને તે પોતાના ચાહકો સાથે ટ્વિટર જેવા માધ્યમથી જોડાવાનું વધારે પસંદ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK