શ્રુતિ હાસને ગાયું અક્ષરા માટે ગીત

Published: Oct 21, 2014, 05:03 IST

કમલ હાસનની બન્ને પુત્રીઓ બૉલીવુડમાં પોતાના પગ જમાવવા માટે સારીએવી તૈયારી કરી રહી છે.

એવામાં હિન્દુસ્તાની ક્લાસિકલ સિન્ગિંગ શીખેલી શ્રુતિ હાસને પોતાની નાની બહેન અક્ષરાની પ્રથમ ફિલ્મ ‘શમિતાભ’માં તેના માટે એક ગીત ગાયું છે. હજી સુધી શ્રુતિએ પોતે પોતાની એકેય ફિલ્મ માટે ગીત નથી ગાયું. સિંગર તરીકે શ્રુતિએ પોતાનું પહેલું ગીત ૨૦૧૫માં રિલીઝ થનારી ‘તેવર’માં સોનાક્ષી સિંહા માટે ગાયું છે અને બીજું ગીત ‘શમિતાભ’માં અક્ષરા માટે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK