Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રુતિ હાસન અને પ્રભુ દેવાની તામિલ ટૉક બની અન્ય માટે માથાનો દુખાવો

શ્રુતિ હાસન અને પ્રભુ દેવાની તામિલ ટૉક બની અન્ય માટે માથાનો દુખાવો

26 August, 2012 05:20 AM IST |

શ્રુતિ હાસન અને પ્રભુ દેવાની તામિલ ટૉક બની અન્ય માટે માથાનો દુખાવો

શ્રુતિ હાસન અને પ્રભુ દેવાની તામિલ ટૉક બની અન્ય માટે માથાનો દુખાવો


shruti-prabhuહાલમાં પ્રભુ પ્રોડ્યુસર કુમાર તૌરાણીની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં કુમાર તૌરાણીનો દીકરો ગિરીશ અને શ્રુતિ હાસન કામ કરી રહ્યાં છે. શ્રુતિ પણ સારું તામિલ બોલી શકતી હોવાને કારણે સેટ પર શ્રુતિ અને પ્રભુ દેવા તામિલમાં જ વાત કરે છે અને તેમની આ આદત યુનિટના બધા સભ્યો માટે માથાનો દુખાવો બની ગઈ છે, કારણ કે આ બન્ને સિવાય કોઈને તામિલ ન આવડતું હોવાને કારણે તેમની વચ્ચે શું વાત થઈ રહી છે એનો બિલકુલ ખ્યાલ જ નથી આવતો.

 



પ્રભુ દેવા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં શ્રુતિ કહે છે, ‘પ્રભુ દેવાએ જે કામ કર્યું છે એ માટે હું તેમનો આદર કરું છું. મને એ વાતની ખુશી છે કે દક્ષિણની ફિલ્મોમાં મારું કામ જોઈને તેમણે મને આ ફિલ્મ માટે સાઇન કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2012 05:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK