Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આગામી ફિલ્મમાં સ્ટેપ મૉમની ભૂમિકામાં દેખાશે શ્રીદેવી

આગામી ફિલ્મમાં સ્ટેપ મૉમની ભૂમિકામાં દેખાશે શ્રીદેવી

27 November, 2014 06:12 AM IST |

આગામી ફિલ્મમાં સ્ટેપ મૉમની ભૂમિકામાં દેખાશે શ્રીદેવી

આગામી ફિલ્મમાં સ્ટેપ મૉમની ભૂમિકામાં દેખાશે શ્રીદેવી


sreedevi

આ ફિલ્મ ભારત સહિત અન્ય દેશોમાં લોકોને આકર્ષવામાં સફળ રહી હતી. હાલમાં જાણવા મળ્યું છે કે શ્રીદેવી ફરી પાછી બૉલીવુડની ફિલ્મ કરવા તૈયાર થઈ છે જેને બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં શ્રીદેવી સ્ટેપ મૉમની ભૂમિકા ભજવી રહી છે અને ફિલ્મની વાર્તા આ સ્ટેપ મૉમ અને તેની અઢાર વર્ષની સાવકી પુત્રીના સંબંધ પર આધારિત છે. જોકે આ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રીનો રોલ કરવા માટેની શોધખોળ હજી ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2014 06:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK