Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યા વર્ષના અંતમાં શરૂ કરશે જઝ્બાનું શૂટિંગ : અભિષેક બચ્ચન

ઐશ્વર્યા વર્ષના અંતમાં શરૂ કરશે જઝ્બાનું શૂટિંગ : અભિષેક બચ્ચન

18 October, 2014 06:39 AM IST |

ઐશ્વર્યા વર્ષના અંતમાં શરૂ કરશે જઝ્બાનું શૂટિંગ : અભિષેક બચ્ચન

ઐશ્વર્યા વર્ષના અંતમાં શરૂ કરશે જઝ્બાનું શૂટિંગ : અભિષેક બચ્ચન


પણ હાલમાં અભિષેકુ આ મુદ્દા પર નવા સમાચાર આપતાં જણાવ્યું હતું કુ હજી સુધી ઐશ્વર્યાએ જઝ્બા માટે શૂટિંગ શરૂ નથી કર્યુ પણ લગભગ તે વર્ષના અંતમાં શૂટિંગ શરૂ કરી શકુ છે. તેના કમબૅકના સમાચાર સાંભળી એક બાજુ તેના પ્રશંસક તો ખુશ છે જ પણ બીજી બાજુ અભિષેક બચ્ચન પણ ઘણો ખુશ છે. તે કહે છે કુ હું પોતે ઐશ્વર્યાનો મોટો ચાહક છું અને જો ઐશ્વર્યા મંજૂરી આપશે તો હું જઝ્બાના સેટ પર પણ જવા ઇચ્છું છું.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2014 06:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK