Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથમાં ઉડાન ભરી શર્લી સેટિયાએ

સાઉથમાં ઉડાન ભરી શર્લી સેટિયાએ

22 November, 2020 07:53 PM IST | Mumbai
Mumbai correspondent

સાઉથમાં ઉડાન ભરી શર્લી સેટિયાએ

સાઉથમાં ઉડાન ભરી શર્લી સેટિયાએ

સાઉથમાં ઉડાન ભરી શર્લી સેટિયાએ


શર્લી સેટિયા તેની પહેલી તેલુગુ ફિલ્મમાં નાગ શૌર્ય સાથે કામ કરવાને લઈને ખૂબ ઉત્સાહી છે. ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. આ વર્ષે એનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે. શર્લી ‘નિકમ્મા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મને અનીશ કૃષ્ણા ડિરેક્ટ અને ઉષા મૂલપુરી પ્રોડ્યુસ કરશે. ટ્વિટર પર નાગ શૌર્ય સાથેનો ફોટો શૅર કરીને શર્લીએ ટ્વીટ કર્યું હતું કે ‘નાગ શૌર્ય સાથેની મારી તેલુગુ ફિલ્મની જાહેરાત કરીને હું ખૂબ ઉત્સાહી છું. આ ફિલ્મને અનીશ કૃષ્ણા ડિરેક્ટ અને ઉષા મૂલપુરી ઇરા ક્રીએશન્સના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2020 07:53 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK