શિબાની દાંડેકરનો બિકીની અવતાર છે સુપર હોટ, તસવીરો લગાવી રહી છે આગ

Published: May 13, 2019, 21:08 IST | મુંબઈ

શિબાની દાંડેકરનો હાલમાં જ એક ફોટો સામે આવ્યો છે. આ ફોટો ફરહાન અખ્તરે ક્લિક કર્યો છે અને હવે તે બની ગયો છે ટૉક ઓફ ધ ટાઉન.

શિબાનીનો આ ફોટો થઈ રહ્યો છે વાયરલ
શિબાનીનો આ ફોટો થઈ રહ્યો છે વાયરલ

ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડની એક ઈન્સ્ટા પોસ્ટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. પોસ્ટના વખાણ કરતા શિબાનીના ફોલોઅર્સ થાકી નથી રહ્યા. પરંતુ આ બધામાં એક વાત જે સૌના નોટિસમાં આવી તે એ હતી કે આ ફોટો ફરહાન અખ્તરે પાડ્યો છે.

જુઓ શિબાનીની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટઃ

 
 
 
View this post on Instagram

#beachbum #thatbrowngirl body by @drewnealpt #bodybydrewneal photo by @faroutakhtar outfit by @hm #nofilter Monday’s!

A post shared by Shibani Dandekar (@shibanidandekar) onMay 13, 2019 at 12:35am PDT


ફરહાન અખ્તર પોતાની લેડી લવ શિબાની સાથે વધુમાં વધુ ટાઈમ સ્પેન્ડ કરે છે. અને આ તસવીરો તેનો પુરાવો છે.

 
 
 
View this post on Instagram

Beach bums ☀️🌴 @shibanidandekar ❤️ 📸 @abheetgidwani

A post shared by Farhan Akhtar (@faroutakhtar) onMay 13, 2019 at 4:32am PDT


ફરહાન અને શિબાનીના સંબંધોની વાત કરીએ તો બંનેએ એક વર્ષ પહેલા એકબીજાને ડેટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. બંને સોશિયલ મીડિયા પર પિક્ચર્સ શેર કરીને એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા રહે છે.

આ પણ વાંચોઃ વાંચો કેમ ફરહાન અખ્તરે શિબાની દાંડેકરની માફી માગી?

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK