Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક કલાકાર તરીકે મને જે મળ્યું એના કરતાં વધુનો હકદાર છું : શેખર સુમન

એક કલાકાર તરીકે મને જે મળ્યું એના કરતાં વધુનો હકદાર છું : શેખર સુમન

02 February, 2019 09:08 AM IST |

એક કલાકાર તરીકે મને જે મળ્યું એના કરતાં વધુનો હકદાર છું : શેખર સુમન

શેખર સુમન

શેખર સુમન


શેખર સુમન હાલમાં કાશ્મીરના પથ્થરબાજ પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યો છે. તેણે સાથે એમ પણ કહ્યું કે તેણે પ્રસિદ્ધિ તો ઘણી મેળવી લીધી, પરંતુ તેને કોઈએ સારા રોલ ઑફર કર્યા જ નહીં. આ વિશે વધુ જણાવતાં શેખર સુમને કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે મેં જે પણ મેળવ્યું છે એના કરતાં મને લધુ મળવું જોઈતું હતું. હું એમ પણ માનું છું કે હજી ઘણું કામ કરવાનું બાકી છે. નવા સિનેમા, નવી-નવી વેબ-સિરીઝની સાથે જ અન્ય નવાં માધ્યમોને કારણે મને પણ તક મળશે.

આ પણ વાંચો : સોસાયટી હીરોને નકારાત્મક છબીમાં સ્વીકારતી નથી : નવાઝુદ્દીન સિદ્દીકી



જોકે એ મને આજથી ૧૦-૧૫ વર્ષ અગાઉ મળવી જોઈતી હતી. મને એ વાતનું આર્ય થાય છે કે સારા રોલ્સ મને કેમ ન મળ્યા. ‘ઉત્સવ’, ‘અનુભવ’ અને ટીવી-સિરિયલ ‘દેખ ભાઈ દેખ’ દ્વારા એક કલાકાર તરીકે મેં મારી જાતને પુરવાર કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 09:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK