Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > FTII સોસાયટી પ્રેસિડન્ટ અને ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન બન્યા શેખર કપૂર

FTII સોસાયટી પ્રેસિડન્ટ અને ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન બન્યા શેખર કપૂર

01 October, 2020 10:48 AM IST | Mumbai
Agencies

FTII સોસાયટી પ્રેસિડન્ટ અને ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન બન્યા શેખર કપૂર

શેખર કપૂર

શેખર કપૂર


ફિલ્મમેકર શેખર કપૂરને પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા એટલે કે FTII સોસાયટીના પ્રેસિડન્ટ તરીકે અને FTII ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ પદ પર 2023ની 3 માર્ચ સુધી કાર્યરત રહેશે. આ વાતની માહિતી ટ્વિટર પર આપતાં કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ ખ્યાતિ પ્રાપ્ત કરનાર ફિલ્મમેકર શેખર કપૂરને FTII સોસાયટીના પ્રેસિડન્ટ તરીકે અને FTII ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન તરીકે જાહેર કરતાં ખુશી થઈ રહી છે. મિસ્ટર કપૂરનો અનુભવ ઇન્સ્ટિટ્યૂટના વારસામાં વધારો કરશે. મને ખાતરી છે કે તેમની નિમણૂકને સૌકોઈ આવકારશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 10:48 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK