Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હવે શેરોન પ્રભાકર પણ વેબ-સિરીઝમાં જોવા મળશે

હવે શેરોન પ્રભાકર પણ વેબ-સિરીઝમાં જોવા મળશે

04 February, 2020 01:30 PM IST | Rajkot

હવે શેરોન પ્રભાકર પણ વેબ-સિરીઝમાં જોવા મળશે

શેરોન પ્રભાકર

શેરોન પ્રભાકર


રોનિત રૉય, મોના સિંહ અને ગુરદીપ પુંજનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર્સ દેખાડતી બાલાજી ટેલિફિલ્મ્સની સુપરહિટ વેબ-સિરીઝ ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝનમાં આ ત્રણ સ્ટારની સાથે વીતેલા સમયની પૉપસ્ટાર શેરોન પ્રભાકર પણ જોવા મળશે. ૮૦ના દસકાના યંગસ્ટર્સમાં શેરોન પ્રભાકર જરા પણ નવું નામ નથી. પોતાના કરતાં ઑલમોસ્ટ અઢીગણી ઉંમરના ઍડ્માસ્ટર્સ અલેક પદમશી સાથે મૅરેજ કરનાર શેરોન પ્રભાકર પૉપસ્ટાર તરીકે તો નામ કમાઈ હતી, પણ સાથોસાથ તેણે હિન્દી અને અંગ્રેજી થિયેટરમાં પણ ઘણું કામ કર્યું હતું.

શેરોન પ્રભાકર આ વેબ-સિરીઝમાં મહત્વના કૅરૅક્ટરમાં જોવા મળે એ સ્વાભાવિક છે. જો વાત સાચી હોય તો એ પણ જાણવા જેવું છે કે શેરોન પ્રભાકર આ ત્રીજી સીઝનમાં એક સૉન્ગ પણ ગાવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 01:30 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK