ગરમીથી પરેશાન સૈફની મદદે આવી માતા શર્મિલા

Published: 25th October, 2012 05:58 IST

૧૬ ઑક્ટોબરે પ્રેમી જોડી સૈફ અલી ખાન અને કરીના કપૂરે રજિસ્ટર્ડ મૅરેજ કરી લીધા બાદ પણ તેમનાં પરંપરાગત રીતે લગ્ન કરવામાં આવ્યાં હતાં અને એની સાથેની બધી વિધિઓને ન્યાય આપવામાં આવ્યો હતો.

આ પારંપરિક લગ્નવિધિ વખતે દુલ્હાના લિબાસમાં તૈયાર થઈ રહેલા દીકરા સૈફને હાથથી પંખો નાખી રહેલી માતા શર્મિલા ટાગોર નજરે ચડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK