આવી દિવાનગી ક્યાય નહીં જોઈ હોય! અડધી રાત્રે મનાવાયો શાહરૂખ ખાનનો જન્મદિવસ

Published: Nov 02, 2019, 14:56 IST | મુંબઈ

આવી દિવાનગી તમે ક્યાંય નહીં જોઈ હોય. અડધી રાત્રે તેના ઘરની બહાર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

અડધી રાત્રે મનાવાયો શાહરૂખનો જન્મદિવસ
અડધી રાત્રે મનાવાયો શાહરૂખનો જન્મદિવસ

બોલીવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન માટે ચાહકોની દિવાનગી કેવી છે તેને શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ હશે. પોતાના ફેવરિટ એક્ટરની એક ઝલક પામવા માટે તેમના ઘર મન્નતની બહાર હજારોની ભીડ જમા રહે છે. લોકો મુંબઈ ફરવા આવે તો તેમના ઘરની બહાર સેલ્ફી લે છે. લોકો તેમના ઘરની બહાર એ આશામાં ઉભા રહે છે કે કદાચ તેમની એક ઝલક જોવા મળી જાય.

 
 
 
View this post on Instagram

#shahrukhkhan #with #fan #celebration #birthday #houses #today #mumbai #yogenshah @yogenshah_s #bollywood #Entertainment #paparazzi @iamsrk

A post shared by yogen shah (@yogenshah_s) onNov 1, 2019 at 12:38pm PDT

 
 
 
View this post on Instagram

#shahrukhkhan #with #fan #celebration #birthday #houses #today #mumbai #yogenshah @yogenshah_s #bollywood #Entertainment #paparazzi @iamsrk

A post shared by yogen shah (@yogenshah_s) onNov 1, 2019 at 12:31pm PDT

 
 
 
View this post on Instagram

كمان صور و الكينج بيحتفل بعيد ميلاده مع الفانز ❤ @iamsrk

A post shared by SRK EGYPTIAN-ARAB FC (@iamsrkegyptfc) onNov 1, 2019 at 10:54pm PDT

 
 
 
View this post on Instagram

Live from MANNAT @iamsrk

A post shared by 🔱𝓼𝓱𝓪𝓱 𝓡𝓾𝓴𝓱 𝓚𝓱𝓪𝓷🔱®️240𝓚🔒🔐 (@shahrukh._.khan_) onNov 1, 2019 at 12:20pm PDT


એવામાં જો કિંગ ખાનનો જન્મદિવસ હોય તો આખી રાત હજારો ચાહકો મન્નતની બહાર ભેગા થાય તે જાહેર છે. શાહરૂખ ખાન 54મો જન્મદિવસ બનાવી રહ્યા છે. આ ખાસ દિવસ પર તેમને દેશભરમાંથી શુભેચ્છા મળી રહી છે. સોશિયલ મીડિયા પર #HappyBirthdayShahRukhKhan ટ્રેન્ડ કરી રહ્યા છે. અડધી રાત્રે શાહરૂખના ઘરની બહાર પણ બર્થ ડે મનાવવામાં આવ્યો.

આ પણ જુઓઃ Happy Birthday Shah Rukh Khan: પરિવાર પ્રેમી છે બોલીવુડના કિંગખાન, જુઓ તસવીરો

શાહરૂખના જન્મદિવસ પર હજારોની સંખ્યામાં ચાહકો તેના ઘરની બહાર આવ્યા હતા. આ મોકા પર કોઈ પોસ્ટર લઈને પહોંચ્યું હતું તો કોઈ તેને જોવા માટે બેતાબ હતા. તો શાહરૂખ ખાને પણ પોતાના ચાહકોને નિરાશ ન કર્યા અને પોતે બાલકનીમાં આવ્યા અને ચાહકોને પ્રેમ આપ્યો. આ જશ્નની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK