જુઓ શાહરૂખની દીકરી સુહાનાની સીક્રેટ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Published: 28th May, 2019 15:09 IST | મુંબઈ

સુહાના ખાનની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને આ તસવીરોમાં તે ઘણી સુંદર લાગી રહી છે.

મિત્ર સાથે પાર્ટી એન્જોય કરતી સુહાના ખાન
મિત્ર સાથે પાર્ટી એન્જોય કરતી સુહાના ખાન

બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની દીકરી સુહાના ખાન (Suhana Khan) પોતાની ફોટોઝના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. એની ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થાય છે અને ઘણી પસંદ પણ કરવામાં આવે છે. હવે એની કેટલીક સીક્રેટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રાખી છે. આ તસવીરોમાં સુહાના પોતાના મિત્ર સાથે પાર્ટી કરતી નજર આવી રહી છે.

આ પણ વાંચો : Indira Gandhi બનશે રવીના ટંડન, ફિલ્મ KGF 2ને લઈને આવ્યા મોટા સમાચાર

આમ તો સુહાના પોતાના ફ્રેન્ડ્સના ઘણી નજીક છે એ વાત બધા જ જાણે છે. ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરતા વારંવાર એના ફોટોઝ સામે આવી જાય છે. પરંતુ હવે એની જે તસવીર સામે આવી છે એમાં તે ઘણી બોલ્ડ દેખાઈ રહી છે. કોઈ તસવીરમાં તે કાચમાં જોઈને ફ્રેન્ડ સાથે સેલ્ફી લેતી નજર આવી રહી છે તો કોઈ ફોટોઝમાં તે દોસ્તો સાથે હાથમાં ગ્લાસ લઈને નજર આવી રહી છે. જણાવી દઈએ કે 22મેએ સુહાનાએ પોતાનો 19મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જુઓ તસવીરો:

 
 
 
View this post on Instagram

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) onMay 25, 2019 at 9:17pm PDT

 

 
 
 
View this post on Instagram

Birthday Bash 2019 😍🙈💓

A post shared by Suhana Khan (@suhanakhanteam) onMay 26, 2019 at 7:04am PDT

પાર્ટી દરમિયાન સુહાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયામાં સુહાના પોતાના ફ્રેન્ડ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.

 
 
 
View this post on Instagram

Birthday Memories 2019😍🙈💓

A post shared by Suhana Khan (@suhanakhanteam) onMay 26, 2019 at 7:00am PDT

 

 
 
 
View this post on Instagram

Memories 2019😍🙈💓

A post shared by Suhana Khan (@suhanakhanteam) onMay 26, 2019 at 7:08am PDT

 

 
 
 
View this post on Instagram

Late post 😍💓🔥

A post shared by Suhana Khan (@suhanakhanteam) onMay 27, 2019 at 7:16am PDT

 

 
 
 
View this post on Instagram

Sue Squad 🙈😍💓

A post shared by Suhana Khan (@suhanakhanteam) onMay 26, 2019 at 7:06am PDT

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK