Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ, આમિર અને મુકેશ અંબાણી 500 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિના લિસ્ટમાં

શાહરુખ, આમિર અને મુકેશ અંબાણી 500 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિના લિસ્ટમાં

19 December, 2019 02:35 PM IST | Mumbai

શાહરુખ, આમિર અને મુકેશ અંબાણી 500 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિના લિસ્ટમાં

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી


(આઇ.એ.એન.એસ.) વિદેશી મૅગેઝિન વેરાયટીના ૫૦૦ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ ઇન ગ્લોબલ મીડિયાના લિસ્ટમાં મુકેશ અંબાણી, શાહરુખ ખાન અને આમિર ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં દસ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આદિત્ય ચોપડા, એકતા કપૂર, રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂરનો પણ સમાવેશ થયો છે. ઇરોસ ઇન્ટરનૅશનલના એ‌ક્ઝિક્યુટિવ ચૅરમૅન કિશોર લુલ્લાધ વૉલ્ટ ડીઝની કંપની ના પ્રેસિડન્ટ ઉદય શંકરનો પણ સમાવેશ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2019 02:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK