Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

07 March, 2020 01:40 PM IST | Mumbai

પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં મીરા રાજપૂત અને શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ

પિતાને ડૉક્ટરેટની ડિગ્રી મળતાં મીરા રાજપૂત અને શાહિદે કહ્યું, કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ


પંકજ કપૂરને ડૉક્ટરેટની માનદ પદવી મળતાં શાહિદ કપૂરની ખુશીનો પાર નથી રહ્યો. શાહિદની વાઇફ મીરા રાજપૂતે પણ તેમને શુભેચ્છા આપી છે. ડૉક્ટરેટની ડિગ્રી લેતા પંકજ કપૂરનો ફોટો શાહિદે ઇન્સ્ટાસ્ટોરીમાં શૅર કર્યો હતો. અમ્રિતસરની ગુરુનાનક દેવ યુર્નિવસિટીમાં યોજાયેલા એક સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શાહિદ અને પંકજ કપૂર હાલમાં ‘જર્સી’માં સાથે કામ કરી રહ્યા છે. વિઝ્યુઅલ આર્ટ્સ અને પર્ફોર્મિંગ આર્ટ્સની પંકજ કપૂરને માનદ પદવી આપવામાં આવી છે. આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં શાહિદે લખ્યું હતું કે કૉન્ગ્રેચ્યુલેશન્સ ડૅડ, ડૉક્ટર પંકજ કપૂર.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2020 01:40 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK