Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ માટે હૉરર વેબ-સિરીઝને પ્રોડ્યુસ કરશે શાહરુખ ખાન

નેટફ્લિક્સ માટે હૉરર વેબ-સિરીઝને પ્રોડ્યુસ કરશે શાહરુખ ખાન

23 January, 2020 04:30 PM IST | મુંબઈ

નેટફ્લિક્સ માટે હૉરર વેબ-સિરીઝને પ્રોડ્યુસ કરશે શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાન વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર હૉરર વેબ-સિરીઝને કૉ-પ્રોડ્યુસ કરવાનો છે. રાધિકા આપ્ટેની ‘ઘૂલ’ને ડિરેક્ટ કરનાર પેટ્રિક ગ્રેહામ ‘બેતાલ’ નામની આ વેબ-સિરીઝને ડિરેક્ટ કરશે. આ સિરીઝમાં વિનીત કુમાર અને અહાના કુમરા જોવા મળે એવી ચર્ચા છે. જોકે ઑફિશ્યલ જાહેરાત કરવાની હજી બાકી છે. શાહરુખ ખાનની આ ત્રીજી વેબ-સિરીઝ હશે.

આ પણ વાંચો : પ્રોસ્થેટિક મેકઅપ સહેલો નથી : બિગ બી



આ અગાઉ તેણે ઇમરાન હાશ્મીની ‘બાર્ડ ઑફ બ્લડ’ અને બૉબી દેઓલની ‘ક્લાસ ઑફ 83’ને પ્રોડ્યુસ કરી છે. ‘બાર્ડ ઑફ બ્લડ’ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 04:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK