Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑનલાઇન અન્ડરવેઅર ખરીદવાનું પસંદ નથી શાહરુખને

ઑનલાઇન અન્ડરવેઅર ખરીદવાનું પસંદ નથી શાહરુખને

18 January, 2020 01:51 PM IST | Mumbai

ઑનલાઇન અન્ડરવેઅર ખરીદવાનું પસંદ નથી શાહરુખને

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાનને ઑન-લાઇન અંડરવેઅર ખરીદવું અનકમ્ફર્ટેબલ લાગે છે. ઍમેઝોનનાં ગ્લોબલ CEO (ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર) જેફ બેઝોસ સાથે શાહરુખની મુલાકાત એક ઇવેન્ટમાં થઈ હતી. જેફ બેઝોસ અને ઝોયા અખ્તર સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘ફનની સાથે જોરદાર ઝોયા અખ્તર અને જબરદસ્ત જેફ બેઝોસ સાથે ઘણું બધુ શીખવા મળ્યુ હતું. આ ઇવેન્ટ આયોજિત કરવા માટે હું સૌનો આભાર માનું છું. અપર્ણા, ગૌરવ અને વિકી તમારી ઉદારતા માટે આભાર. અમીત અગરવાલ તારી બૉ-ટાઇ અદ્ભુત હતી.’

આ ઇવેન્ટ દરમ્યાન કઈ સાઇટ પરથી શું ખરીદી કરે છે એ વિશે જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘હું મારી બ્રૅન્ડનો પ્રચાર કરી રહ્યો છું. હું ઍમેઝોન પરથી બુક્સની ખરીદી કરું છું. ગ્રોસરી હું બિગ બાસ્કેટમાંથી ખરીદુ છું. જોકે આજે પણ ઑન-લાઇન અંડરવેઅર ખરીદવું મને પસંદ નથી.’



abram


શાહરુખના ગોલ્ડ મેડલ અબરામ રેસમાં જીત્યો સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ

શાહરુખ ખાનનાં દીકરા અબરામે રેસમાં મેડલ્સ જીત્યા હતાં. શાહરુખે સોશ્યલ મીડિયા પર આ સમાચાર શૅર કરીને ખૂશી વ્યક્ત કરી છે. અબરામની સ્કૂલમાં રેસ કોમ્પિટીશન હતી. મેડલ અને સર્ટીફિકેટનો ફોટો શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘રેસમાં દિવસ પસાર કર્યો છે. મારા નાનકડા ‘ગોલ્ડ મેડલ’ અબરામે આજની રેસમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 01:51 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK