બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. શાહરૂખ ખાને પોતાના કરિયરમાં એક નહીં પરંતુ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ ખાનની જેમ જ એમની ફૅમિલ પણ હંમેશા જ લાઈમલાઈટમાં રહે છે. તેમ જ એમની દીકરી સુહાના ખાનની વાત કરીએ તો તેના પિતાની જેમ જ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હંમેશા તેની હૉટ અને સુંદર તસીવરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. તેમ જ ફૅન્સ પણ કિંગ ખાનની લાડકી દીકરી સુહાનાના લેટેસ્ટ અપડેટ્સની આતુરતાથી રાહ જોતા રહે છે. આ દરમિયાન હવે સુહાનાની ઘણી નવી તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ તસવીરમાં તેની અદા જોવાલાયક છે.
View this post on Instagram
સુહાના ખાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તે કૉફી પીતી નજર આવી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સુહાના ખાન હાથમાં કૉફી મગ લઈને પૉઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરમાં તેમાં જોઈ શકો છો કે સુહાનાએ બ્રાઉન કલરનો ટૉપ પહેર્યો છે. આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સુહાના ખાનની આ તસવીર પર ફૅન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમ જ કમેન્ટ્સ કરીને ફૅન્સ જબરદસ્ત વખાણ પણ કરી રહ્યા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી થયું કે જ્યારે સુહાના ખાનની તસવીરને આટલો પ્રેમ મળ્યો છે. આ અગાઉ પણ એની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાઈરલ થઈ હતી.
View this post on Instagram
સુહાના ખાને આની પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શૅર કરી હતી. એ ફોટોમાં સુહાના પોતાની મિત્ર સાથે જોવા મળી રહી છે. તેમ જ સુહાના પોતાની આ ખાસ મિત્રને ઘણી મિસ કરી રહી છે. આ જ કારણથી એણે ફોટો શૅર કરીને કેપ્શન લખ્યું છે- મિસ યૂ... ફોટોની વાત કરીએ તો પ્રિન્ટેડ ટૉપ અને ડેનિમમાં સુહાના ખાન ઘણી ક્યૂટ નજર આવી રહી છે.
વિરાટે સતત ચોથા વર્ષે સિતારાઓને આપી માત,જુઓ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ
4th February, 2021 15:45 ISTટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?
4th February, 2021 12:28 ISTશાહરુખ ખાને ટ્રક પર કર્યો ખતરનાક ફાઇટ સીન, જુઓ વીડિયો
31st January, 2021 13:44 ISTShahrukh Khanની પુત્રી સુહાના ફ્રેન્ડ સાથે પૂલમાં મસ્તી કરતી આવી નજર, જુઓ
23rd January, 2021 17:05 IST