નવી કૉલેજમાં ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી દેખાઈ સુહાના ખાન, જુઓ તસવીરો

Updated: 5th September, 2019 11:43 IST | ન્યૂયોર્ક

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને હાલમાં જ ન્યૂયૉર્ક યૂનિવર્સિટીમાં એડમિશન લીધું છે. કૉલેજમાં નવા ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતા સુહાનાની નવી તસવીર સામે આવી છે.

સુહાના ખાન
સુહાના ખાન

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને હાલમાં જ ન્યૂયૉર્ક યૂનિવર્સિટીમાં એડમિશન લીધું છે. સુહાનાએ એની પહેલા પણ વિદેશમાં અભ્યાસ કર્યો છે. સુહાનાના ન્યૂયૉર્કમાં અભ્યાસ કરવાના સમાચાર લોકો સુધી એની માતા ગૌરી ખાને આપ્યા હતા. 

 
 
 
View this post on Instagram

When u smile I smile coz I love your smile baby ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) onSep 4, 2019 at 2:06am PDT

 

ગૌરીએ એક વીડિયો શૅર કર્યો હતો જેમાં સુહાના, યૂનિવર્સિટીની સીઢીઓ ચઢતી દેખાઈ રહી હતી. હવે કૉલેજમાં નવા ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતા સુહાનાની નવી તસવીર સામે આવી છે.

 
 
 
View this post on Instagram

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) onSep 4, 2019 at 7:26am PDT

 આ નવી તસવીરોમાં સુહાના પોતાના ફ્રેન્ડ્સ સાથે દેખાઈ રહી છે. એક અન્ય તસવીરમાં સુહાનાના હાથમાં નોટ્સ છે અને બીજા હાથમાં કૉફીનો ગ્લાસ છે.

 
 
 
View this post on Instagram

" In our daily life, everybody is an actor 🎭 " #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) onSep 4, 2019 at 7:17am PDT

 આ ફોટોઝથી સ્પષ્ટ થાય છે કે સુહાના નવી યૂનિવર્સિટીમાં એડમિશન લઈને ઘણી ખુશ છે. તમને જણાવી દઈએ કે સુહાના પણ એ સ્ટાર કિડ્સમાંથી છે, જેમણે વિદેશમાં અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો : Ileana D'Cruzને ચાહકે પૂછ્યો આ સવાલ, એક્ટ્રેસે કરી એની બોલતી બંધ

આની પહેલા એમણે ઈંગ્લેન્ડના આર્ડિંગલી કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જૂનમાં શાહરૂખ, એમની પત્ની ગૌરી અને નાનો દીકરો અબરામ, સુહાનાના ગ્રેજ્યુએટ થવાના પર ઈંગ્લેન્ડ ગયા હતા. ત્યાં સુહાનાને એના ડ્રામા સોસાયટીમાં ભાગ લેવા માટે અવૉર્ડ પણ મળ્યો હતો. સુહાનાનું ગ્રેજ્યુએશન પૂરૂ થયા બાદ શાહરૂખે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શૅર કર્યો હતો. આવું પહેલીવાર નથી કે સુહાનાની કોઈ તસવીર વાયરલ થઈ હોય. એની તસવીર સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થતી રહે છે.

First Published: 5th September, 2019 11:33 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK