શાહરૂખ ખાનના દીકરાને એકાએક આવવા લાગ્યા લગ્ન માટે માંગા

Published: Sep 12, 2019, 15:32 IST | મુંબઈ

હાલમાં જ આર્યને પોતાનો એક નવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, એના બાદ એને લગ્નના ઘણા પ્રપોઝલ મળવા લાગ્યા છે.

આર્યન ખાન
આર્યન ખાન

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન સોશિયલ મીડિયા પર ઘણો લોકપ્રિય છે. સોશિયલ મીડિયામાં એની પોતાની એક અલગર ફૅન ફૉલોઇંગ છે, ખાસ કરીને ફૅન્સની વચ્ચે આર્યન ઘણા લોકપ્રિય છે. હાલમાં જ આર્યને પોતાનો એક નવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, એના બાદ એને લગ્નના ઘણા પ્રપોઝલ મળવા લાગ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___) onSep 11, 2019 at 6:12pm PDT

આર્યનમાં પિતા શાહરૂખ ખાનની ઝલક જોવા મળે છે અને હવે એના ડેબ્યૂને લઈને અંદાજો લગાવી શકાય છે. પણ હજી આ વાતનો ખુલાસો કિંગ ખાને હજી નથી કર્યો. જોકે સોશિયલ મીડિયાના હીરો તો પહેલેથી જ છે. આર્યને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે ઘણા સ્ટાઈલિશ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : તૈમૂર જેવી દેખાય છે આ બૉલીવુડ એક્ટ્રેસ, જાણો કોણ છે આ ક્યૂટ ગર્લ

આર્યનના આ ફોટોને ફીમેલ ફૅન્સ પણ પસંદ કરી રહ્યા છે અને એના પર એક પછી એક કમેન્ટ્સ પણ આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે કમેન્ટ્સમાં આર્યનને લગ્નના ઘણા પ્રપોઝલ આવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK