શાહરૂખ અને કપૂર ફેમિલી એરપોર્ટ પર તસવીરોમાં કેદ થયા

Published: 7th September, 2012 04:53 IST

ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર કાશ્મીરથી પરત આવી રહેલો શાહરૂખ ખાન એરપોર્ટ પર દેખાયો હતો અને કેમેરામેન પોતાના કેમેરામાં તેને કેદ કરવાની ક્ષણ ચૂક્યો ન હતો. એરપોર્ટ પર શાહરૂખના ચાહકોએ તેને રીતસર ઘેરી લીધો હતો અને ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવાની તક ચૂક્યા ન હતાં.

 

આ ઉપરાંત એ જ દિવસે કપૂર ફેમિલીના રિશીકપૂર પરિવાર સાથે નજરે આવ્યાં હતા. જ્યાં રિશી કપૂરની સાથે પત્ની નીતુસિંઘ અને પુત્રી રિદ્ધિમા કપૂર પણ દેખાઈ હતી. નીચે જુઓ તસવીરો


King Khan, Rishi Kapoor, wife Neetu and daughter Riddhima were clicked at the airport. Pics/ Yogen Shah

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તસવીરો : યોગેન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK