Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અબરામ શાહરુખ ખાનના જ દીકરા આર્યનનો લવ-ચાઇલ્ડ? કિંગ ખાન કહે છે કે નહીં, તે મારું જ બાળક છે

અબરામ શાહરુખ ખાનના જ દીકરા આર્યનનો લવ-ચાઇલ્ડ? કિંગ ખાન કહે છે કે નહીં, તે મારું જ બાળક છે

14 May, 2017 06:41 AM IST |

અબરામ શાહરુખ ખાનના જ દીકરા આર્યનનો લવ-ચાઇલ્ડ? કિંગ ખાન કહે છે કે નહીં, તે મારું જ બાળક છે

અબરામ શાહરુખ ખાનના જ દીકરા આર્યનનો લવ-ચાઇલ્ડ? કિંગ ખાન કહે છે કે નહીં, તે મારું જ બાળક છે


shahrukh


થોડાં વર્ષો પહેલાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં આર્યન જેવો દેખાતો એક છોકરો રોમાનિયામાં એક છોકરી સાથે કારમાં પ્રણય કરતો જોવા મળ્યો હતો. આ વિડિયો આર્યનનો છે એવું કહેવામાં આવ્યું હતું અને એ છોકરી સાથેના સંબંધ દ્વારા અબરામનો જન્મ થયો છે એવી ચર્ચા ચાલી હતી. આ વિશે જણાવતાં શાહરુખે કૅનેડાના વૅનકુવરમાં એક ટૉક-શોમાં કહ્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં હું અને મારી પત્નીએ ત્રીજા બાળક માટે વિચાર્યું હતું. સોશ્યલ મીડિયા પર એવી વાતો ચાલી હતી કે અમારું આ ત્રીજું સંતાન અમારા પહેલા સંતાનનું લવ-ચાઇલ્ડ છે. એ સમયે આર્યનની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી. એ સમયે અમારું ફૅમિલી ખૂબ જ ડિસ્ટર્બ થયું હતું, કારણ કે અબરામ સરોગસી દ્વારા જન્મેલું મારું બાળક છે. આર્યન આજે ૧૯ વર્ષનો છે અને તમે તેને હેલો કહેશો તો પણ તે તમને કહેશે કે ભાઈ મારી પાસે યુરોપનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2017 06:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK