Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો અ સૂટેબલ બૉયના ઈશાન ખટ્ટરને

જોઈ લો અ સૂટેબલ બૉયના ઈશાન ખટ્ટરને

04 December, 2019 11:30 AM IST | Mumbai

જોઈ લો અ સૂટેબલ બૉયના ઈશાન ખટ્ટરને

અ સુટેબલ બૉયનું પોસ્ટર

અ સુટેબલ બૉયનું પોસ્ટર


ઇશાન ખટ્ટરે તેની ‘અ સુટેબલ બૉય’નો પોતાનો લુક ગઈ કાલે શૅર કર્યો છે. ફોટોમાં તેની સાથે તબુ પણ દેખાઈ રહી છે. મીરા નાયરની આ વેબ-સિરીઝમાં માન કપૂરનાં પાત્રમાં ઇશાન જોવા મળશે. તો તબુ ગણીકા સઇદા બાઇની ભૂમિકામાં દેખાશે. ઇશાન એક પૉલિટિશ્યન મહેશ કપૂરનો દીકરો હોય છે. તેનાં ડૅડીનો રોલ રામ કપૂર ભજવશે. ઇશાને જે ફોટો શૅર કર્યો છે. એમાં ઇશાન અને તબુ હિંડોળા પર બેઠેલા એકબીજામાં ખોવાયેલા દેખાઇ રહ્યાં છે. ફૅન્સ અને સેલિબ્રિટીઝ સોશ્યલ મીડિયામાં ફિલ્મને અને ઇશાનને શુભકામનાઓ આપી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. વિક્રમ સેઠની નોવેલ ‘અ સૂટેબલ બૉય’ પરથી આ વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે. બીબીસી વન માટે બનાવવામાં આવી રહેલી છ પાર્ટની આ સિરીઝનું શૂટિંગ સાત સપ્ટેમ્બરથી શરૂ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2019 11:30 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK