Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સાથ નિભાયા સાથિયાની રાધાને મળી ગયો તેનો રિયલ કાનો!

સાથ નિભાયા સાથિયાની રાધાને મળી ગયો તેનો રિયલ કાનો!

11 December, 2019 02:59 PM IST | Mumbai Desk

સાથ નિભાયા સાથિયાની રાધાને મળી ગયો તેનો રિયલ કાનો!

સાથ નિભાયા સાથિયાની રાધાને મળી ગયો તેનો રિયલ કાનો!


સાત વર્ષ સુધી સ્ટાર પ્લસ પર ચાલેલી જાણીતી ડ્રામા-સિરિયલ ‘સાથ નિભાયા સાથિયા’નાં મોટા ભાગનાં પાત્રો દર્શકોમાં અત્યંત લોકપ્રિય થયાં. એમાં એક રાધા ઉમંગ મહેતાનું પાત્ર હતું જે અભિનેત્રી ભાવિની પુરોહિતે ભજવ્યું હતું. 

વાત એમ છે કે રાધાને તેનો રિયલ-લાઇફ કાનો એટલે કે ભાવિનીને બૉયફ્રેન્ડ મળી ગયો છે. તે બ્લૉગર-કમ-બિઝનેસમૅન ધવલ દવે સાથે રિલેશનશિપમાં છે. ભાવિનીએ પોતાના જન્મદિને સોશ્યલ મીડિયા પર મૂકીને આ વાતની જાણ કરી હતી. તે પોતાના પિતા થકી ધવલને મળી હતી અને ત્યાર બાદ બન્ને વચ્ચે સંબંધ વિસ્તર્યો હતો. ભાવિનીએ કહ્યું કે લગ્નને તો હજી વાર છે, પણ જ્યારે પ્લાન થશે ત્યારે હું જરૂરથી લોકોને જાણ કરીશ.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 02:59 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK