Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાન ખૂબ કામ કરાવે છે : વરુણ

સારા અલી ખાન ખૂબ કામ કરાવે છે : વરુણ

06 November, 2019 10:16 AM IST | Mumbai

સારા અલી ખાન ખૂબ કામ કરાવે છે : વરુણ

સારા અલી ખાન અને વરૂણ ધવન

સારા અલી ખાન અને વરૂણ ધવન


વરુણ ધવનનું કહેવું છે કે સારા અલી ખાન તેની પાસે ખૂબ કામ કરાવે છે. આ બન્ને હાલમાં ‘કૂલી નંબર 1’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર 1’ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી અને એની રીમેકને પણ હવે તેઓ જ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનાં સેટ પરનો એક ફોટો વરુણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ સાગાના સેટ પર નેતાએ પહોંચીને કરી પૈસાની ડિમાન્ડ



આ ફોટોમાં વરુણ કૂલીનાં કપડામાં બેઠો છે. તો સારા વ્હાઇટ ડ્રેસમાં વરુણનો હાથ પકડીને બેઠી છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે શબ્દની રમત દ્વારા કૅપ્શન આપી હતી કે ‘તે કૂલ-ઈ છે. બહુત કામ કરાતી હૈ યે સારા - રા.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 10:16 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK