Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા સારા અને કિયારા..

જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા સારા અને કિયારા..

28 July, 2019 03:03 PM IST | મુંબઈ

જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા સારા અને કિયારા..

જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા સારા અને કિયારા..

જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા સારા અને કિયારા..


કિયારા અડવાણી અને સારા અલી ખાન તાજેતરમાં એક જ જેવા પોલ્કા ડોટ સ્કર્ટમાં જોવા મળી. બંનેએ આ ખૂબસૂરત સ્કર્ટને ખૂબ જ સરસ રીકે કૅરી કર્યું હતું. તમને શું લાગે છે કોણે તેને સારી રીતે પહેર્યું?

બોલીવુડના સેલેબ્સ ઘણીવાર એક જ ડિઝાઈનરના એક જેવા આઉટફિટમાં નજર આવે છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોણે પોતાનો ડ્રેસ કેવી રીતે કેરી કર્યો અને કોણ બીજા કરતા વધારે સારું લાગી રહ્યું હતું. એવામાં હાલમાં જ બોલીવુડની બે ખૂબસૂરત અભિનેત્રીઓ સારા અલી ખાન અને કિયારા અડવાણી એક જેવા જ આઉટ ફિટમાં નજર આવી. બંનેએ પીળા રંગનું પોલ્કા ડૉટનું સ્કર્ટ પહેર્યું હતું. તો આવો જોઈએ કોણે તેને સારી રીતે સ્ટાઈલ કર્યું.

કિયારા અડવાણી નવી નવી સ્ટાઈલમાં જોવા મળે છે. તેણે આ પીળા પોલ્કા ડોટ્સ સ્કર્ટને સફેદ રંગના શર્ટ સાથે સ્ટાઈલ કર્યું. તેમના આ રેટ્રો સ્ટાઈલની શર્ટમાં સામેની બાજુ ટાઈ-અપ દેખાઈ રહ્યું છે. સાથે જ મેચિંગ બેગ સારી લાગી રહી છે.




સારાના લૂકની વાત કરીએ તો તેણે પીળા સ્કર્ટ સાથે સ્ટાઈલ કરવા માટે વિન્ટેજ અને કાંઈક અલગ રંગનું ટોપ ચૂઝ કર્યું. જેમાં પીળું નાનું ટાઈ અપ પણ છે. સારાએ તેની સાથે નેકલેસ પણ પહેર્યું છે. સાથે જ સનગ્લાસીસ પણ કેરી કર્યા છે.


આ પણ જુઓઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

હાલ, સારા અને કિયારા બંને આ યલો સ્કર્ટને ટ્રેન્ડી લૂક આપવામાં સફળ રહી છે. જો કે કિયારાનું બેલ્ટ બેગ કોઈ બીજા રંગનું હોત તો સારું લાગેત. જ્યારે સારા પોતાના પુરા લૂકમાં ફેશનિસ્ટા લાગી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 03:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK